Sunday, July 2, 2023

Best thing

*જેકસન બ્રાઉન”ની 55 સુંદર વાતાે* PLZ VACHJO... 👌MAST. CHHE...👌
1. "કેમછો” કહેવાની પહેલ દર વખતેઆપણે જ કરવી જોઇએ...

2.શ્રેષ્ઠ પુસ્તકો ખરીદવાની ટેવ રાખો, પછી ભલે તે વંચાય કે ન વંચાય...

3. કોઇએ લંબાવેલો(દોસ્તીનો) હાથ ક્યારેય તરછોડવો નહીં...

4. બહાદુર બનો અથવા તેવો દેખાવ કરો...

5. આનંદમાં આવો ત્યારે વ્હીસલ વગાડતાં શીખો...

6. કોઇને પણ આપણી અંગત વાત કહેતા પહેલાં બે વખત વિચાર કરો...

7. *કોઈને મહેણું ક્યારેય ન મારો...*

8. એક વિદેશી ભાષા શીખી લેવી સારી...

9. કોઇપણ આશાવાદીની વાતને તોડી પાડશોનહીં, શક્ય છે કે એની પાસે માત્ર એક જ આશા હોય...

10. ક્રેડિટ કાર્ડ સગવડ સાચવવા માટે છે, ઉધારી કરવા માટે નહીં...

11. રાત્રે જમતી વખતે ટી.વી બંધ રાખો...

12. નકારાત્મક પ્રક્રૃતિના માણસોને મળવાનું ટાળો...

13. *દરેક રાજકારણીને શંકાની નજરે જુઓ...*

14. દરેક વ્યકિતને બીજી તક આપો, ત્રીજી નહીં...

15. ટુથપેસ્ટ વાપર્યા પછી ઢાંકણુ અવશ્ય બંધ કરો...

16. સંતાનો નાના હોય ત્યારેથી જ તેમને પૈસાની કિંમત અને બચતનું મહત્વ સમજાવી દેવું...

17. જે ગાંઠ છોડી શકાય એવી હોય તેને કાપશો નહીં...

18. જેને તમે ખુબ જ ચાહતા હો તેની સતત કાળજી લેતા રહો...

19. *તમને ન પોષાય તો પણ વારંવાર કુટુંબના સભ્યો સાથે પિકનિક પર જવાનું ગોઠવો...*

20. *કોઇપણ કોર્ટ કેસથી હજારો જોજન દૂર રહો...*

21.ગોસિપ, નિંદા, જુગાર અને કોઇના પગારની ચર્ચાથી દૂર રહો...

22. જિંદગીમાં તમોને હંમેશા ન્યાય મળશે જ એવું માનીને ચાલવું નહીં...

23. રવિવારે પણ થોડું કામ કરવાનું રાખો...

24. *પત્તા રમીને સમય વેડફો નહીં. નહિતર સમય તમને વેડફી નાખશે...*

25. રસોડામાં ધોયા વિનાના વાસણો મૂકીને રાત્રે ઊંધી જવું નહીં...

26. લોકોને તમારી સમસ્યાઓમાં રસ નથી હોતો એટલું યાદ રાખો...

27. *અફસોસ કર્યા વિનાનું જીવન જીવો...*

28. ક્યારેક હારવાની પણ તૈયારી રાખો પણ જીતવા માટે હમેશા પ્રયાસ કરો...

29. મા-બાપ, પતિ-પત્ની કે સંતાનોની ટીકા કરવાનું મન થાય ત્યારે જીભ પર કાબૂ રાખો...

30. ફોનની ધંટડી વાગે ત્યારે રિસિવર ઉપાડીને સ્ફૂર્તિ ભર્યા અવાજે વાત કરો...

31. વાતચિતમાં શબ્દો વાપરતી વખતે કાળજી રાખો...

32. બાળકોના સ્કૂલના કાર્યક્ર્મમા અવશ્ય હાજરી આપો...

33. બીજાની બુધ્ધિનો યશ તમે લઇ લેશો નહીં...

34. દિવસની શરુઆત કરો ત્યારે હમેશા નીચેના ૫ વાક્યો બોલો...
1. *I am the BEST*
2. *I can do it*
3. *GOD is always with me*
4. *I am a WINNER*
5. *Today is my DAY*

35. *ધરડાં માણસો સાથે ખૂબ સૌર્જન્યતાથી અને ધીરજથી વર્તન કરો...*

36. *તમારી ઓફિસે કે ઘરે કોઇ આવે તો એને ઊભા થઇ આવકારો...*

37. મોટી સમસ્યાઓથી દૂર ભાગો નહીં, મોટી તક એમાં જ હોઇ શકે છે...

38. *ગંભીર બિમારીમાં ઓછામાંઓછા ત્રણ મોટા ડોકટરોનો અભિપ્રાય લો...*

39. શારીરિક ચુસ્તી કોઇપણ હિસાબે જાળવો...

40. બચત કરવાની શિસ્ત પાળો...

41. *જે માણસ પગાર ચૂકવે છે તેની ક્યારેય ટીકા ના કરો...*

42. ઉત્સાહી અને વિધેયાત્મકવિચારો ધરાવતી વ્યકિત બનાવાનો પ્રયત્નકરો...

43. *સંતાનોને કડક શિસ્ત પાઠ ભણાવ્યા પછી તેેને ઉષ્મા પૂર્ણ ભેટવાનું ભૂલશો નહીં...*

44. કોઇને બોલાવવા ચપટી વગાડવી નહીં...

45. ઊંચી કિંમતવાળી વસ્તુઓની ગુણવત્તા પણ ઊંચી જ હશે એમ માની લેવું નહીં...

46. ધરમાં એક સારો જોડણીકોશ વસાવો...

47. વરસાદ પડતો હોય ત્યારે ગાડીની હેડલાઇટ ચાલુ રાખો...

48. ઘર પોષાય એટલી કિંમતનું જ લેવું...

49. બૂટ હંમેશા પોલિશ્ડ રાખવા...

50. મારામારી થાય તો પહેલો મુક્કો આપણે જમારવાનો અને જોરદાર મારવાનો...

51. ભાષણ આપતાં પહેલાં ભોજનકરવું નહીં...

52. મત તો આપવો જ...

53. સંગીતનું એકાદ વાજિંત્ર વગાડતા આવડવું જ જોઇએ(વાજિંત્રમા વ્હીસલનો સમાવેશ થતો નથી)...

54. *જમ્યા પછી ઇશ્વરનો આભાર અવશ્ય માનવો...*

55. જિંદગી ખુશી ખુશી થી જીવો, પ્રેમથી જીવો, *ગરીબ ની સેવા કરો...* ઈશ્વર રાજી થશે...🙏🙏🙏🙏🙏

Hindastni sangeet

भारतीय संगीत के रचनाकार :

हिंदुस्तानी संगीत के उस्तादों ने ध्रुपद, ख़याल, ठुमरी आदि की अनंत बंदिशें बनाई हैं। रागदारी, लयकारी आदि की समझ विकसित करने में इन बंदिशों का भारी योगदान माना जाता रहा है। इन बंदिशों में रचनाकार का असली नाम नहीं रहता। वह अपना कोई उपनाम बनाता है और उसी का अपनी रचनाओं में प्रयोग करता है। उपनाम को छाप भी कहते हैं।

यहाँ इन उपनामों की सूची दी जा रही है ताकि जिज्ञासुओं को उपनामों के साथ उस्तादों के असली नामों का पता भी चल सके। मेरे इस प्रयास को शुरुआत ही माना जाए क्योंकि बंदिशकार अनगिनत हैं।

हो सकता है इस सूची में त्रुटियाँ रह गई हों। जानकारों से अनुरोध है उनसे अवगत कराने का कष्ट करें। निश्चय ही इन नामों के अलावा अन्य बहुत से नामों की जानकारी आपके पास हो सकती है। उनसे भी अवगत कराएँ ताकि इस सूची को अधिकाधिक प्रामाणिक और पूर्ण बनाया जा सके।

Dilrang - Azmat Hussain Khan
Ramrang - Ramashrey Jha
Sadarang - Niyamat Khan
Adarang - Firoz Khan (nephew)
Shyamrang - Jitendra Abhisheki
Gunidas - Jagannathbua Purohit
Gunijaan - CR Vyas
Surrang - Amir Khan
Dinrang - Dinakar Kaikini
Madhur Piya - Gokulotsav Maharaj
Lalrang - Chaman Lal Varma
Lalanpiya - Nandalal Sharma
Sarasrang - Dayam Khan Nauhar
Shamrang - Qayam Khan
Manrang - Bhupat Khan
Rasikrang - Deepak Chatterjee
Pran piya - Vilayat Hussein khan
Sabrang - Bade Ghulam Ali Khan
Prem piya - Faiyaz khan
Shokrang/Shok - Kumar Gandharva
Ahmedpiya/Ahmed - Alladiya Khan
Pranavrang - Omkarnath Thakur
Daras piya - Mehboob khan
Raspiya - Babanrao Haldankar
Binda - Bindadin Maharaj
Sujan piya - SN Ratanjankar
Chatur/Chatur pandit - VN Bhatkhande
Rasik rang-Dr. Ashok Ranade
Naadpiya - VR Athavale
Bhavrang - Balwantrai Bhatt
Amardas/Amarpiya-NavrangNagpurkar
Sagun piya - Pt Yashpal
Guna Piya - Saudagar Nagnath Gore (Chhota Gandharva)
Shori/Shori Miyan - Miyan Ghulam Nabi Shori
Amarpiya - Aman Ali Khan (Bhendi bazaar)
Gauhar/Gauharpyari - Gauharjan
Khushrang - Aslam Hussein Khan
Sughar piya - Bhaiya ganpatrao
Akhtar piya - Wajid Ali shah
Kadar Piya - Mirza Bala Qadar
Aalam - Alamara Begum Khaasmahal
Premrang - Ratnakar Ramnathkar
Inayat - Inayat Hussain Khan
Jyotirang - Rajaram Shukla
Manhar - Murli Manohar Shukla
Amar - Aman Ali Khan
Yashrang - Yashvantbua Joshi
Sajanpiya - Khadim Hussain Khan
Premdas - Latafat Hussain Khan
Manhar Piya - Prem Prakash Johri
Subhrang - Shankarlal Mishra
Shubhrang - Shubhada Paradkar
Rasdas - Arun Kashalkar

-मुकेश गर्ग

(प्रेरणा: अतिंद्र सरवाडीकर की वाट्सऐप पोस्ट)

Wednesday, April 12, 2017

ગુજરાત નુ ગૌરવ

ડાંગ, ગુજરાત અને હવે દેશનું ગૌરવ બની રહેલી આદિવાસી દોડવીર સરિતા ગાયકવાડ :
                                                   -----
અમેરીકામાં યોજાનારી આઇએએએફ વર્લ્ડશ ચેમ્પિહયનશિપ ઇન એથ્લેાટિક્સ -2017માં
ભાગ લઇ સરિતા ગાયકવાડ દેશને ગૌરવ અપાવશે
                                               -----
સરિતા ગાયકવાડના વતન કરાડીઆંબા ગામે જશ્નનો માહોલ
                                                      -----

ડાંગ,  તાઃ 10 /04/2017:  -   રાષ્ટ્રી ય કક્ષાની ઇન્ટગર યુનિવર્સિટી એથ્લે-ટિક્સડ કોમ્પિજટિશનમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી-સૂરત તરફથી દોડવીર સરિતા ગાયકવાડે ગોલ્ડર મૅડલ જીતીને, તેની વર્લ્ડે ચેમ્પિ યનશિપ માટેની દાવેદારી પાકી કરી હતી. જેના ફળ સ્વ રૂપે એપ્રિલ, 2017 માસમાં અમેરીકાના નાસાઉ (બહામાસ) ખાતેના થોમસ રોબિન્સીન સ્ટેફડિયમ ખાતે યોજાનારી આઇએએએફ વર્લ્ડમ ચેમ્પિ યનશિપ ઇન એથ્લેાટિક્સમ-2017માં સરિતાએ તેની પ્રબળ દાવેદારી સાથે સ્થાીન મેળવીને, સમગ્ર ડાંગ જિલ્લા સહિત ગુજરાત રાજ્ય ને પણ ગૌરવ અપાવ્યું  છે.

ડાંગ જિલ્લાના કરાડીઆંબા ગામના એક સામાન્યન શ્રમજીવી પરિવારની 23 વર્ષિય આ આદિવાસી યુવતિને ડાંગ સહિત આસપાસના વિસ્તાનરમાં લોકો ડાંગની રાજધાનીના નામે ઓળખે છે. બંદૂકમાંથી ગોળી છૂટે એમ રનિંગ ટ્રેક ઉપર દોડતી આ યુવતિએ ચાલુ વર્ષમાં જાન્યુાઆરી માસમાં કોઇમ્બછતૂર ખાતે યોજાયેલી 400 મીટર, અને 400 મીટર હડલ્સંમાં ઉત્કૃાષ્ટત દેખાવ કરીને યુનિવર્સિટીને ગૉલ્ડસ મેડલ અપાવ્યો  હતો. જ્યાં થી તે નેશનલ સ્પો્ર્ટ્‌સ એકેડમી, પતિયાલા (પંજાબ)માં વધુ તાલીમ માટે રવાના થઇ હતી. તે અગાઉ સને 2016માં તેણીએ લખનૌ ખાતે યોજાયેલી 56મી નેશનલ ઓપન એથ્લેિટિક્સ્ કોમ્પિવટિશનમાં 400 મીટર (હડલ્સ0)માં 59.32 સેકન્ડજ સાથે બીજુ સ્થાેન પ્રાપ્ત કરતા સીલ્વજર મેડલ, અને 400 મીટર દોડ પ4.56 સેકન્ડં સાથે પૂર્ણ કરી ત્રીજુ સ્થાનન મેળવી બ્રોન્ઝ્ મેડલ અંકે કર્યો હતો.

ચીખલી (નવસારી)ની આર્ટ્‌સ ઍન્ડે કૉમર્સ કૉલેજ ખાતે અભ્યાધસ કરી, ગુજરાત સ્પોડર્ટ્સ6 ઍકેડમી-નડિયાદ ખાતે રહીને તેણીના કોચ શ્રી અજી મોન પાસે સઘન તાલીમ મેળવી, આગળ વધી રહેલી સરિતા ગાયકવાડના શ્રમજીવી પિતા શ્રી  લક્ષ્મણભાઇ ગાયકવાડ તથા માતા શ્રીમતી  રમુબેન ગાયકવાડે આંખમાં હર્ષાશ્રૃ સાથે તેમની આ દિકરીની સિદ્ધિને બિરદાવી હતી. એક મુલાકાત વેળા આ ગ્રામીણ માતાપિતાએ તેમની પાસે દિકરીની આ ઊંચી ઉડાનને બિરદાવવા માટે શબ્દોગ નથી તેમ જણાવ્યુંવ હતું.

ખૂબ જ સામાન્યિ કહી શકાય એવા બી.પી.એલ.ની યાદીમાં સમાવિષ્ટી આ કુટુંબ રોજનુ કમાઇને માંડ પેટીયુ રળે છે. પેટે પાટા બાંધીને સરિતાના શોખ અને તેનામાં રહેલી પ્રતિભાને પોષી રહેલા આ કુટુંબે ક્યાનરેય તેમના ગામ કરાડીઆંબા સિવાય બીજા ગામો પણ જોયા નથી, વધુમાં વધુ તેઓ આહવા મુખ્યપ મથકે બસમાં બેસીને આવતા હોય છે કે સરહદી મહારાષ્ટ્ર ના ગામોમાં ખેતમજૂરીએ જતા હોય છે. આવા પરિવારની દિકરી પ્લેનનમાં બેસીને અમેરીકા જશે તે વાતથી જ આ પરિવાર સહિત ગામના લોકો રોમાંચિત થઇ ઉઠયા છે.

ગામના યુવાનો સોમલા ગાયકવાડ અને આનંદ ભોયેએ સરિતાની મહેનત અને તેની ખેલ પ્રત્યેમની નિષ્ઠા  જ તેને તેની મંઝિલ તરફ દોરી જશે તેમ જણાવ્યુંન હતું. ગામમાં સૌ સરિતાની સફળતાને જોઇ-સાંભળી આનંદવિભોર થઇ ગયા છે.

સને 2020માં વર્લ્ડ  એથ્લેજટિક્સહ કોમ્પિ ટિશનમાં દેશ માટે દોડવાનું સપનુ લઇને, હાલમાં અમેરીકા પહોંચનારી સરિતા ગાયકવાડે એક ટેલિફોનિક મુલાકાતમાં જણાવ્યુંત હતું કે, તેણીનું સપનું છે ભારતને ગૉલ્ડિ અપાવવાનું. 400 મીટર અને 400 મીટર હડલ્સંમાં વિશેષ લક્ષ કેન્દ્રિ ત કરી તેણી હાલમાં દોડી રહી છે. મૂળ ખો ખોની પ્લે યર તરીકે રમતગમતમાં કારકિર્દીની શરૂઆત કરનાર સરિતા ગાયકવાડે, ગુજરાત સરકારના ખેલ મહાકૂંભમાં વ્યાક્તિેગત રમત એવી દોડમાં તેનું નસિબ અજમાવ્યુંવ, અને તેણી ખૂબ જ ઝડપથી માત્ર ત્રણ વર્ષના ગાળામાં જ એક પછી એક ટુર્નામેન્ટમ જીતતી પણ ગઇ. આજે તેની પાસે ભરપૂર સમય છે તેણીના સપના પૂરા કરવાનો. તેણીની ઉંમર માત્ર 23 વર્ષની છે. અનેક ગોલ્ડય મેડલ્સન અને સાથે ભરપૂર પ્રાઇઝ મની તેની રાહ જોઇ રહ્યા છે. સરિતા ગાયકવાડ તેની આ સઘળી સફળતાનો યશ રાજ્ય  સરકારના ખેલ મહાકુંભને આપતા કહે છે કે, સ્પોાર્ટ્સ  ઓથોરિટી ઑફ ગુજરાત-નડિયાદ તેણીને તાલીમની સાથે બધી સગવડો આપી રહ્યું છે. જેના પ્રતાપે તે આ જે આ સિદ્ધિ મેળવી શકી છે.

આઇએએએફ વર્લ્ડ  ચેમ્પિસયનશીલ ઇન એથ્લે-ટિક્સન-2017માં સરિતાની પસંદગી 4X400 માં થઇ છે. જેમાં એક સાથે ચાર ખેલાડીઓ દોડ લગાવતા હોય છે. મહિલા ટીમમાં 4+2 મળી દેશભરમાંથી કુલ-6 મહિલા દોડવીરની આ માટે પસંદગી કરવામાં આવી છે. જ્યા-રે બીજા છ પુરૂષ ખેલાડીઓની ટીમ પણ, આ ઇવેન્ટ6માં ભાગ લેવા માટે અમેરીકા જઇ રહી છે, તેમ સરિતા ગાયકવાડે જણાવ્યું  હતું.

ડાંગ જિલ્લાના કલેક્ટ ર શ્રી એમ.જે.ઠક્કરે, આ ગ્રામીણ યુવતિમાં રહેલી ખેલ પ્રતિભાને પારખી તેને જરૂરી સગવડો અપાવવા અને ખૂટતી કડીનું કામ કરવા માટેની પ્રતિબદ્ધતા સાથે, ખૂબ જ સંવેદના સહિત ડાંગની બેટીને સમગ્ર વહીવટી તંત્ર વતી શુભકામના પાઠવી છે. ઉલ્લેખનિય છે કે, ડાંગની રાજધાની તરીકે ઓળખાતી દોડવીર સરિતા ગાયકવાડ અને ડાંગ એક્સાપ્રેસ તરીકે ઓળખાતો યુવા દોડવીર મુરલી ગાવિતને ડાંગ જિલ્લાના મતદાર જાગૃતિ અભિયાનના યુથ આઇકૉન તરીકે કલેક્ટ્ર શ્રી એમ.જે.ઠક્કરે પસંદ કરીને તેમને અનોખુ ગૌરવ પણ પ્રદાન કર્યું છે.

આપણે સૌ પણ આ અવસરે ડાંગની આ રાજધાની તેણીના સપના પૂરા કરે, તેના ગ્રામીણ માતાપિતા, પરિવાર, ડાંગ સહિત ગુજરાત અને દેશને ગૌરવ અપાવે તે માટે ઑલ ધ બેસ્ટય કહીએ, તે જ સમયની માંગ છે.

Monday, November 28, 2016

Raja Aur Praja

એક રાજ્યમાં એક રાજા રાજ કરતો હતો. રાજ્યમાં કોઈ પ્રજા દુઃખી ન હતી. રાજા ને વિચાર આવ્યો કે મારા રાજ્યમાં રહેતી પ્રજા કોઈપણ પ્રકારની ફરિયાદ કેમ કરતી નથી. એ જાણવા માટે તેમને પ્રધાન મંડલ બોલાવ્યું અને એ બાબતે ચર્ચા થઈ કે શું કરીએ કે પ્રજા ફરિયાદ કરે?
જે માટે નક્કી કરવા માં આવ્યું કે આજે પુરા રાજ્યમાં પાણીનો પુરવઠો બંધ કરવા માં આવે...
નક્કી કર્યા મુજબ પાણી નો પુરવઠો બંધ કરવામાં આવ્યો.પ્રજા ફરિયાદ કરવાને બદલે તળાવમાંથી પાણી ભરવા લાગ્યા.
રાજા પાસે કોઈ ફરિયાદ કરવા ગયું નહિ.
રાજા પરેશાન થઇ ગયા.
તરત જ રાજ્ય ની ગટર લાઈન કાપી નાખવામાં આવી. પ્રજા ફરિયાદ કરવાને બદલે ખેતરમાં સંડાસ જાવા  લાગ્યા.
જેથી રાજાએ નક્કી કર્યું કે રાજ્યની બહાર કે અંદર આવતા માણસોને બે-બે ડંડા મારવા...
તે મુજબ રાજ્યની અંદર અને બહાર જતા માણસો ને બે-બે ડંડા મારવા માટે રસ્તા ઉપર બે માણસો રાખવામાં આવ્યા અને એક ફરિયાદ પેટી રાખવામાં આવી.
સવાર પડતા રાજ્ય ની બહાર જાવા અને અંદર આવવાની લાઈન લાગવા લાગી લોકો બે-બે દંડા ખાધા પછી પોતાના કામે જાવા લાગ્યો.. 
રાજાએ પ્રજાને કોઈ તકલીફ પડે તો ફરિયાદ કરવા ફરિયાદ પેટી મૂકી. લાંબા સમયે એક ફરિયાદ આવી. રાજા ખુશ થઇ ગયા કે, મારા રાજ્યમાં એક માણસ તો ફરિયાદ કરવા વાળો છે....
રાજાએ ફરિયાદ વાંચી જેમાં લખ્યું હતું કે,
રાજાજી તમે રાજ્યની બહાર આવવા જાવા માટે જે બે-બેદંડા મારો છો તેનો વાંધો નથી,
જો માણસો થોડા વધારે રાખો તો લાઈનો આછી થાય અને રાજ્યની પ્રજાને સરળતા રહે.
આવી જ હાલત આજ ભારત ની જનતાની છે.
સમજ પડે તો સેર કરજો...

Thursday, June 30, 2016

Islamic messages

*बेफुजुल और मंगनत बाते*
(जिसका कुरान और हदीस से कोई ताल्लुक नहीं)
❌❌❌❌❌❌❌❌❌❌
1) आज क़ुरान शरीफ को 1441 साल पुरे हो गए।
❌❌❌❌❌❌❌❌❌❌
2)आज सूरज या चाँद ठीक *खाने काबा* के ऊपर है जो मांगोगे मिलेगा।
❌❌❌❌❌❌❌❌❌❌
3)बीबी जैनब का ख़्वाब,
❌❌❌❌❌❌❌❌❌❌
4)बीबी फातिमा की पैदाइश है जो मांगोगे मिलेगा।
❌❌❌❌❌❌❌❌❌❌
5)रमज़ान की मुबारक पहले देने वाले पे जन्नत फर्ज।
❌❌❌❌❌❌❌❌❌❌
6)जिसने हदीस सुनकर आगे नहीं बढ़ाया उसको जहन्नम।
❌❌❌❌❌❌❌❌❌❌
7) 786,786,78692 आगे फॉरवर्ड करो। 2 घंटे में अच्छी खबर मिलेगी।
❌❌❌❌❌❌❌❌❌❌
8)तुमको तुम्हारी माँ की कसम
ये sms 9लोग को भेजो, 12 लोग को भेजो।
❌❌❌❌❌❌❌❌❌❌
भाइयो sms सेंड कर देने और न करने से कुछ नहीं होता, ये सिर्फ इंसानी सोच है और कुछ नहीं।

क्या ये sms तय करेंगे की जन्नत किसको मिलेगी और जहन्नम किसको??

अगर ऐसा ही होता तो....?
मस्जिद के मौलवी रात की नींद ख़राब कर के फजर की लिए नहीं उठते????
अपनी ज़िन्दगी को दीन-इल्म में खर्च न कर दिन भर wtsp में सबको sms करते,
*जन्नत, लंगर का हलवा नहीं जो हाथ बढ़ाया और मिल गई*

*अजीब जाहिल है वो लोग जो ऐसे sms इजात करते है।* *और तो और* *कुछ लोग डर के मारे आगे फॉरवर्ड कर देते है ताकि हमको कुछ न हो।*

कब तक इस तरहा की जाहिलाना हरकते चलती रहेगी।
❌❌❌❌❌❌❌❌❌❌
*खुदा के वास्ते अब ये सब बंद करो
😔😔😔😔😔😔😔😓😇

Health sayri

🍪🍎🍏🍊🍌🍈🍑🍓🍒

ઉનાળે કેરી ને આમળા ભલા
શિયાળે સુંઠ અને  તલ ભલા,
ચોમાસે અજમો, લસણ ભલા
પણ, બારે માસ ત્રિફલા ભલા.

ખાય જે  બાજરી ના રોટલા અને  મૂળા ના પાન,
શાકાઆહારને લીધે , તે ઘરડા પણ થાય જવાન.

રોટલા, કઠોળ અને ભાજી, -- તે ખાનારની તબીઅત તાજી,
મૂળો, મોગરી, ગાજર ને બોર, જે ખાય રાતે તે રહે ન રાજી.

હિંગ,  મરચું  અને  આમલી,  સોપારી  અને  તેલ,
શોખ હોય તો પણ, સ્વાસ્થ્ય માટે પાંચે વસ્તુ મેલ.

આદુ રસ ને મધ મેળવી, ચાટે જો પરમ ચતુર,
શ્વાસ,  શરદી, અને  વેદના,  ભાગે  તેના જરૂર.

ખાંડ, મીઠું  અને સોડા,  એ ત્રણ સફેદ ઝેર કહેવાય,
નિત ખાવા-પીવામાં એ વિવેકબુદ્ધિથી જ વપરાય.

ફણગાવેલા કઠોળ જે ખાય, તે લાંબો, પોહળો અને તગડો થાય 
દૂધ-સાકર, એલચી, વરીયાળી અને દ્રાક્ષ, એ ગાનારા સૌ ખાય
 
લીંબુ કહે: હું ગોળ ગોળ, ભલે રસ છે મારો ખાટો, 
સેવન કરો જો  મારું તો,  પિત્ત ને મારું  હું  લાતો.     

ચણો કહે: હું ખરબચડો, પીળો પીળો રંગ જણાય,
ચણા દાળ ને ગોળ જે ખાય, તે ઘોડા જેવો  થાય.

મગ કહે:  હું લીલો દાણો અને  મારે  માથે ચાંદુ,
જો બે ચાર મહીના ખાય તો માણસ ઉઠાડું માંદુ       

કારેલું કહે: કડવો, કડવો હું અને મારે માથે ચોટલી,     
રસ જો પીએ  મારો, ડાયાબીટીસની બાંધુ ચોટલી
 
આમલી કહે: મારામાં ગુણ એક જ, પણ અવગુણ છે પુરા ત્રીસ 
લીંબુ કહે: મારામાં અવગુણ એક નહીં, પણ  ગુણ છે પુરા વીસ     

ઉનાળો જોગીનો,  શિયાળો ભોગીનો  ને ચોમાસુ રોગીનું,
શાકાઆહારી જે જન રહે, દર્દ નામ કદી ન લે એ જોગીનું.

🍪🍊🍏🍎🍌🍈🍑🍓🍒🍇